Reliance Jio accounts for58.65 per cent of total Rs1.5 lakh crore mop- ups in 5G transaction
NEW DELHI,( ANI) Mukesh Ambani- led Reliance Jio Infocomm Limited has made flings worth Rs 1,50,078 crore account for58.65 per cent of the total value of Rs crore entered by the government in the 5G diapason transaction that concluded on Monday.
HomeFor the first time in the country, 5G service started in 33 districts of Gujarat from today
For the first time in the country, 5G service started in 33 districts of Gujarat from today
Addressing a media briefing after end of the bidding, Union Minister of Dispatches, Electronics and Information Technology Ashwini Vaishnaw said Reliance Jio has made flings to acquire,740 MHz diapason in 700 MHz, 800 MHz, 1800 MHz, 3300 MHz and 26 GHz.
NEW DELHI
Bharti Airtel has made flings worth Rs 43,084 crore to acquire19867.8 MHz diapason in 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz and 26 GHz frequence bands. Vodafone Idea Limited has made flings worth Rs18,799 crore to acquire,228 MHz diapason in 1800 MHz, 2100 MHz, 2500 MHz, 3300 MHz and 26 GHz.
અહીંથી વાંચો 5G વિશે ન્યુઝ રિપોર્ટ
મોબાઈલમાં 5G સેટીંગ
રેડમી ફોનમા 5G સેટીંગ, સેમસંગ ફોનમા 5G સેટીંગ, ઓપ્પો ફોનમા 5G સેટીંગ,વિવો ફોનમા 5G સેટીંગ,વન પ્લસ ફોનમા 5G સેટીંગ
- સૌથી પહેલા તમારા સીમ ઓપરેટરથી વાત કરી લો કે તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે કે નહી. માહિતી જોણવા માટે તેમે Jio, Airtel કે Vi ના કસ્ટમર કેર નંબર પર વાત કરી શકો છો.
- જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક છે, તે સુનિશ્ચિત કરો કે તમારી પાસે 5G સપોર્ટ ફોન છે કે કેમ ?જે Jio, Airtel કે Vi દ્વારા આપવામાં આવે છે.
- હવે પોતાના 5G સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને પછી મોબાઈલ નેટવર્કના વિકલ્પ પર ક્લિક કરો.
- તમારે તેમાં ઓપરેટરને સિલેક્ટ કરવુ પડશે, જેને માટે તમે 5G કનેક્ટિવિટીને સેટ કરવા માગો છો.
- સિમ 1 કે સિમ 2માથી કોઈ એક પર ક્લિક કરો અને pewferred network Type મેળવા માટે નીચે સ્ક્રોલ કરો.
- હવે 5G/4G/3G/2G (Auto)માથી વિકલ્પ પસંદ કરી લો. જેથી તમારો સ્માર્ટફોન ઓટોમેટિક તમારા વિસ્તારમાં ચાલી રહેલ 5જી નેટવર્કને શોધી શકે અને તમારા ફોનમાં ડિફૉલ્ટ ડેટા કનેક્ટિવિટીનો વિકલ્પ બનાવી શકે.
- તમારે તમારા ફોનમાં 5G સોફ્ટવેર વર્ઝન એપડેટ કરવું પડી શકે છે. તેના માટે એ જાણવા માટે સેટિંગમાં જઈ ચેક કરી લો કે 5G સાથે જોડાયેલ કોઈ ફિચર કે અપડેટ આવ્યું છે.
- હવે તમારા ફોનને રિસ્ટાર્ટ કરો. જો તેમારા વિસ્તારમાં 5G સોફ્ટવેર વર્ઝન ઉપલબ્ધ હશે તો કામકરવાનું શરૂ થઈ જાશે
સેમસંગ 5G માટે અપડેટ કરવાના ફોનનુ લીસ્ટ
- Samsung Galaxy Note 20 Ultra,
- S21 Plus,
- S21 Ultra,
- S21,
- Galaxy Z Fold 2,
- Galaxy Z Fold 3,
- Galaxy Flip 3
- M-series અને A-series ના ફોન જેમ કે A52s, M52, A22, M32, A73, A73, M42, M53, M13 અને Galaxy F23 ને પણ અપડેટ કરવા જરૂરી છે
રેડમી 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, ઝાયોમી, અને પોકો Mi, Xiaomi, Poko 5G support Mobile list
Xiaomi Mi 10, Mi 10i, Mi 10T, Mi 10T Pro, Xiaomi 12 Pro, Mi 11 Ultra, Mi 11X Pro, Mi 11X, Mi 11 Lite NE, Xiaomi 11i, Xiaomi 11T Pro, and Xiaomi 11i HyperCharge એરટેલ 5G નેટવર્ક સપોર્ટ કરશે.
રેડમી 5G માટે અપડેટ કરવાના ફોનનુ લીસ્ટ
Redmi Note 11T 5G, Redmi Note 10T, Redmi Note 11 Pro Plus, Redmi 11 Prime, and Redmi K50i 5G નેટવર્ક ને પણ સપોર્ટ કરશે. Poco smartphones ની વાત કરીએ તો, the Poco M3 Pro 5G, Poco F3 GT, Poco M4 5G, Poco M4 Pro 5G, Poco F4 5G and Poco X4 Pro airtel 5G ને પણ સપોર્ટ કરશે.
ઓપો 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, Oppo 5G support Mobile list
Oppo Reno 5G Pro, Reno 6, Reno 6 Pro, Reno 7, Reno 7 Pro, Reno 8, Reno 8 Pro and Oppo Find X2 પણ 5G સપોર્ટ કરશે, જોકે જૂના Find X2 ને પહેલા સોફ્ટવેર અપડેટ કરવાની જરૂર પડશે. બીજા જે ઓપ્પોના મોબાઈલ 5G સપોર્ટ કરશે, તેમાં Oppo F19 Pro Plus, Oppo A53s, Oppo A74, Oppo F21 Pro, Oppo K10 5G અને Oppo F21s Pro 5G સામેલ છે.
Four enterprises are in the fray for the 5G transaction. Adani Data Networks Limited has made flings worth Rs 212 crore to acquire 400 MHz diapason in 26 GHz frequence band.
સેમસંગ 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, Samsung 5G support Mobile list
- Galaxy A53 5G,
- Galaxy A33 5G,
- Galaxy Fold 4
- Galaxy Flip 4,
- Samsung Galaxy S22 series (S22, S22 Plus, S22 Ultra),
- Samsung Galaxy S21 માં 5G નેટવર્ક સપોર્ટ કરશે.
વીવો 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ, Vivo 5G support Mobile list, iQOO
Vivo X50 Pro, V20 Pro, X60 Pro+, X60, X60 Pro+, X70 Pro, X70 Pro+, X80 and X80 Pro ફ્લેગ શીપ ફોન એરટેલ 5G સપોર્ટ કરશે. બાકી વિવો ના ફોન જેવાકે V20 Pro, V21 5G, V21e, Y72 5G, V23 5G, V23 Pro 5G, V23e 5G, T1 5G, T1 Pro 5G, Y75 5G, V25, V25 Pro, Y55 અને Y55s પણ સપોર્ટ કરશે. iQOO ફોનની વાત કરીએ તો iQOO 9T, iQOO Z6, iQOO 9 SE, iQOO 9 Pro, iQOO 9, iQOO Z5 5G and iQOO Z3, સાથે જ iQOO 7 અને iQOO 7 Legend પણ એરટેલ 5G સપોર્ટ કરશે.
એપલ 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ / Apple 5G support Mobile list
- Apple iPhone 12 series (iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max),
- Apple iPhone 13 series (iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max),
- Apple iPhone 14 series (iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max)
- iPhone SE 2022 માં 5G સપોર્ટ કરશે.
વન પ્લસ 5G સપોર્ટ ફોનનુ લીસ્ટ / OnePlus 5G support Mobile list
- The OnePlus Nord,
- Nord CE,
- Nord CE 2,
- Nord CE 2 Lite,
- Nord 2T 5G,
- OnePlus 9,
- OnePlus 9 Pro,
- OnePlus 10 Pro 5G,
- OnePlus 10R
- OnePlus 10T
વન પ્લસ 5G માટે અપડેટ કરવાના ફોનનુ લીસ્ટ
- The OnePlus 8,
- OnePlus 8 Pro,
- OnePlus 8T,
- OnePlus 9R,
- OnePlus 9RT
- OnePlus Nord 2 5G સપોર્ટ કરશે પણ અપડેટ કરવું જરૂરી છે.
The 5G Diapason Transaction has concluded successfully with a total shot quantum of Rs 1,50,173crore. 72,098 MHz of diapason was offered for transaction, and out of that,236 MHz has been vended, the minister said.
The first- ever transaction of the 5G diapason in India began on July 26. The bidding for the transaction concluded after a aggregate of 40 rounds of bidding that were held in the once seven days. Total 40 rounds of bidding were conducted. About 71 per cent of the total diapason that was bid out has been vended, Vaishnaw said.( ANI)
No comments:
Post a Comment