Pages

Search This Website

Wednesday, October 19, 2022

TET EXAM DETAILS,PAPERS AND ALL DETAILS

TET EXAM DETAILS,PAPERS AND ALL DETAILS 


TET EXAM Date 2022 Gujarat : TET Exam 2022: The Education Department of Gujarat Government has announced to release the notification of TET Exam by the end of September this year. Gujarat Government Education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of September month. TET Exam Syllabus, TET Exam Date 2022 TET Exam Date and TET Exam Form Filling Dates will be declared in TET Exam Notification. Those who pass the TET exam and get merit are recruited as teaching assistants in primary schools by the education department of Gujarat government.




Tet exam 2022 application form last date,gujarat tet exam 2022 application form last date,tet exam date 2022 gujarat,tet 1 exam,ojas tet exam 2022,tet exam 2022 gujarat,tet exam date 2022 in gujarat,tet exam date 2022 application form ,tet 1 exam date 2022 in gujarat,tet exam gujarat 2022,tet exam full form,gujarat tet exam date 2022,tet 1 syllabus 2022 pdf,gujarat tet exam 2022,tet exam form date 2022,ojas tet exam 2022 are frequently asked by candidates. are doing..


TET EXAM NOTIFICATION 2022

ટેટ પરીક્ષા જાહેરનામુ ૨૦૨૨

TET 2 ઓફીસીયલ નોટીફીક્શન pdf 2022અહિં ક્લીક કરો
TET 1 ઓફીસીયલ નોટીફીક્શન pdf 2022અહિં ક્લીક કરો


TET FORM ONLINE APPLY 2022

CLICK HERE FOR APPLY ONLINE



SEB/202223/21 – TET-II – Science / Maths Subject –
Gujarati Medium – 202223
CLICK HERE
SEB/202223/31 – TET-II – LANGUAGE (ENG, HIN, GUJ, SANSKRIT)
Subject – Gujarati Medium – 202223
CLICK HERE

TET EXAM Date 2022 Gujarat TET પરીક્ષા ૨૦૨૨ માહિતી

પરીક્ષાનું નામTET પરીક્ષા ૨૦૨૨
અમલીકરણરાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર(1) TET-1 EXAM 2022
(2) TET-2 EXAM 2022
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ17 ઓકટોબર-૨૦૨૨
ટેટ પરીક્ષાની તારીખનોટીફીકેશન મુજબ
પરીક્ષાનો પ્રકારઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટhttp://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
કુલ ગુણ૧૫૦
TET પરીક્ષા ૨૦૨૨ તારીખો

READ ALSO: આ પણ વાંચો

TET પરીક્ષા ૨૦૨૨ ફોર્મ ભરવાની તારીખો

ojas tet exam 2022

TET NOTIFICATION 2022 બહાર પડયાની તારીખ17-10-2022
TET FORM 2022 ONLINE ભરવાની તારીખ21-10-2022 થી 5-12-2022
TET EXAM FEE ONLINE ભરવાનો સમય21-10-2022 થી 6-12-2022
TET EXAM LATE FEE ONLINE07-12-2022 થી 12-12-2022
TET EXAM Date 2022 Gujaratફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૩
ટેટ પરીક્ષા તૈયારી માટે વોટસઅપ ગ્રુપ મા જોડાવા માટેઅહિં ક્લીક કરો

TET પરીક્ષા પેટર્ન ૨૦૨૨ TET EXAM PATTERN 2022

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.

  • TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
  • TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
  • આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
  • બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
  • TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.

TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સીલેબસ

TET-1 EXAM SYLLABUS PDF 2022

TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી૩૦ ગુણ
વિભાગ-4 ગણિત૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ૩૦ ગુણ
કુલ ગુણ૧૫૦

TET-1 EXAM SYLLABUS PDF 2022

 

TET-2 EXAM SYLLABUS PDF 2022

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.

  • કુલ ગુણ ૧૫૦
  • કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ
ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજીગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારીગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે.૭૫ ગુણ

TET-2 EXAM SYLLABUS PDF 2022

TET પરીક્ષાના જુના પેપરો TET EXAM OLD PAPERS

TET-1 અને TET-2 પરીક્ષાના અગાઉના વર્ષોમા લેવાયેલ પરીક્ષાના જુના પેપરો મુકેલ છે. જે આપને સીલેબસ મુજ્બ કેવા પ્રશ્નો પુછાય છે અને ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના માટે ઉપયોગી બનશે.

TET 1 EXAM OLD PAPER PDF DOWNLOAD

TET-1 પરીક્ષાના જુના પેપરો

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1TET-1 પેપર ૨૦૧૮Download Pdf
2TET-1 પેપર ૨૦૧૫Download Pdf
3TET-1 પેપર ૨૦૧૪Download Pdf
4TET-1 પેપર ૨૦૧૨Download Pdf
TET 1 EXAM OLD PAPER PDF DOWNLOAD


TET EXAM PREPARATION MATERIAL DOWNLOAD

TET 2 ઓફીસીયલ નોટીફીક્શન pdf 2022અહિં ક્લીક કરો
TET 1 ઓફીસીયલ નોટીફીક્શન pdf 2022અહિં ક્લીક કરો
મનોવિજ્ઞાન બેસ્ટ મટીરીયલમટીરીયલ PDF 76 પેજઅહિં ક્લીક કરો

TET પરીક્ષા તૈયારી બેસ્ટ બુક PDF
અહિં ક્લીક કરો
 ગુરુમંત્ર – MOST IMP કેળવણીની વ્યાખ્યાઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

આ પણ વાંચો: 5G ફોન લીસ્ટ 15000 થી ઓછી કિંમત, વાંચો લેટેસ્ટ ફિચર્સ ની માહિતી

See also 

 TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો

TET-2 EXAM OLD PAPER 2017 pdf Download

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1ભાષાDownload Pdf
2સામાજિક વિજ્ઞાનDownload Pdf
3ગણિત-વિજ્ઞાનDownload Pdf
TET-2 EXAM OLD PAPER 2017 pdf Download

TET-2 EXAM OLD PAPER 2015 pdf Download

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1કોમન પેપર પાર્ટ-૧Download PDf
2ભાષાDownload Pdf
3સામાજિક વિજ્ઞાનDownload Pdf
4ગણિત-વિજ્ઞાનDownload Pdf
TET-2 EXAM OLD PAPER 2015 pdf Download

TET-2 EXAM OLD PAPER 2014 pdf Download

1ભાષાDownload Pdf
2સામાજિક વિજ્ઞાનDownload Pdf
3ગણિત-વિજ્ઞાનDownload Pdf
TET-2 EXAM OLD PAPER 2015 pdf Download

TET-2 EXAM OLD PAPER 2013 pdf Download

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1ભાષાDownload Pdf
2સામાજિક વિજ્ઞાનDownload Pdf
3ગણિત-વિજ્ઞાનDownload Pdf
TET-2 EXAM OLD PAPER 2013 pdf Download

TET-2 EXAM OLD PAPER 2012 pdf Download

ક્રમવિષયPdf ડાઉનલોડ લીંક
1ભાષાDownload Pdf
2સામાજિક વિજ્ઞાનDownload Pdf
3ગણિત-વિજ્ઞાનDownload Pdf
4કોમન પેપર પાર્ટ-૧Download Pdf
ટેટ પરીક્ષા તૈયારી માટે વોટસઅપ ગ્રુપ મા જોડાવા માટેઅહિં ક્લીક કરો

TET-2 EXAM OLD PAPER 2012 pdf Download

TET EXAM Date 2022 Gujarat શું હશે ?

TET EXAM Date સંભવિત ફેબ્રુઆરી અથવા માર્ચ ૨૦૨૩ મા લેવાશે.

ટેટ પરીક્ષા ના ફોર્મ કઇ વેબસાઇટ પર ભરાય છે ?

ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરાય છે.

ટેટ પરીક્ષા નું આયોજ્ન કોણ કરે છે ?

ટેટ પરીક્ષા નું આયોજ્ન રાજ્ય પરીક્ષા બોર્ડ કરે છે.

No comments:

Post a Comment